I have some information about me ( my self )

in blurtindia •  4 years ago 

 મારુ નામ ફેઝલ રહેમાન છે  મેં ગુજરાત , ઇન્ડિયા   માં રહું છું  મેં 12 ધોરણ માં  અભિયાસ કરું છું। મારી જિંદગી એક ડમ સરસ છે  મેં  બોહ પેહલા  ક્રિપ્ટો કરન્સી માં કામ કરતે લો  પછી મેં છોડી દિંદુ પછી મેં  મારા દોસ્ત જોડે મુલાકાત થઈ।  પછી મારી એની સાથે વાત થય  અને કેહવા લાગ્યો  કે   ઇન્ડિયા  વારે ને સપોર્ટ  કરવા વારા બધા લોગો છે એટલે તું પણ  પોસ્ટ કર થને  પણ સપોર્ટ  મળશે। એટલે મેં પણ આજ થી પોસ્ટ કરું છું બસ આશા છે તમે પણ મને સપોર્ટ  કરો એવી આશા રાખું છું। મેં બોહ ટાઈમ પછી  ક્રિપ્ટો માં પાછો આવ્યો છે। મેં એક  ખેડૂત પુત્ર છું અને  ખેતી કામ કરું છું। મેને ખેતી કામ માં  મજા આવે છે। તમે મને  સપોર્ટ કરજો જેથી મેં મારા બીજા દોસ્તો ને  પણ blurt  માં પોસ્ટ કરે  એવું મેયે આયોજન કરિયું છે। 


My name is Fazal Rahman. I live in Gujarat, India. I am studying in 12th standard. My life is a good one. I used to work in cryptocurrency first, then I left, then I met my friend. Then I talked to her and started saying that India has all the logos to support Vare, so you will also get support by posting. So I am also posting from today, I just hope you also support me. I'm back in crypto after Boh Time. I am a farmer's son and work in agriculture. I enjoy farming. May you support me so that I can post my other friends in blurt.



 





Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE BLURT!
Sort Order:  
  ·  4 years ago  ·  

Welcome to the Blurt! Please follow us on twitter- https://twitter.com/blurtofficial. Join our Official Discord server- Here